About
Sundarkand Katha Part - 24 | Hariprakash Swami 'Sundarkand Katha' podcast series by Shree Hariprakash Swami પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ કોરોના સમય 2020 દરમિયાન તુલસીદાસ વીરચિત શ્રી રામ ચરિત માનસ અંતર્ગત શ્રી હનુમાનજી મહારાજના ચરિત્રોથી ભરપૂર એવા શ્રી સુંદરકાંડ ઉપર 30 દિવસનું અદભુત વ્યાખ્યાન આપેલું. સ્વામીજી શ્રી સુંદરકાંડ કથાના માધ્યમથી વ્યક્તિને સાહસમય, આનંદમય અને આધ્યાત્મિક જીવન જીવવાની રાહ ચીંધે છે. સ્વામીજીના માર્ગદર્શનનું અનુસરણ કરીને વ્યક્તિ પોતાના જીવનને દિવ્ય અને ભવ્ય બનાવે છે During the Corona period, Param Pujya Shri Hariprakashdasji Swami gave wonderful lectures for 30 days on Shri Sunderakand from Shri Ram Charit Manas, written by Tulsidasji, which is filled with lots of stories of Shri Hanumanji Maharaj. Through the medium of Shri Sunderakand Katha, Swamiji invites one to lead an adventurous, joyful, and spiritual life. By following the guidance of Swamiji, one makes his life divine and glorious. Jay Shree Swaminarayan Jay Shree Kashtabhanajan Dev
1h 11m 33s · Feb 15, 2023
© 2023 Podcaster